"ફરીયાદ નિવારણ સેલ"
| ક્રમ | જવાબદાર અધિકારી | મોબાઈલ નંબર | ઈ-મેઈલ આઈ ડી. | ફરિયાદના પ્રકારની વિગત |
|---|---|---|---|---|
| ૧ | શ્રી એસ. ડી. ઉંધાડ આસી.જનરલ મેનેજરશ્રી (વહીવટી) | ૯૯૭૪૪૫૨૩૫૦ | admin@rajkotdccb.bank.in | કર્મચારીની વર્તણુંક, ગેરશિસ્ત વિગેરે તેમજ વહીવટી વિભાગને લગતી ફરીયાદ અને તે ઉપરાંત અન્ય કોઈ વિભાગમાં સમાવેશ ન થતી હોઈ તે તમામ બાબતેની ફરિયાદો. |
| ૨ | શ્રી ડી. વી. ચોવટીયા આસી.જનરલ મેનેજરશ્રી (એકાઉન્ટસ) | ૯૯૦૯૦૨૦૯૦૭ | accounts@rajkotdccb.bank.in | બેંકીંગ રૂટીન વ્યવહાર તેમજ એકાઉન્ટસ વિભાગને લગતી તમામ બાબતોની ફરિયાદો. |
| ૩ | શ્રી એસ. આર. ભાગીયા ઇન્ચાર્જ આસી.જનરલ મેનેજરશ્રી (લોન્સ) | ૯૪૨૬૪૪૭૫૩૧ | loans@rajkotdccb.bank.in | મંડળી તેમજ લોન્સ વિભાગને લગતી તમામ બાબતની ફરીયાદો. |
| ૪ | શ્રી પી. એલ. બોડા આસી.જનરલ મેનેજરશ્રી (ફાયનાન્સ) | ૯૮૨૫૬૨૩૪૯૯ | finance@rajkotdccb.bank.in | ફાયનાન્સ વિભાગને લગતી તમામ બાબતની ફરિયાદો. |
| ૫ | શ્રી એ. જી. પટેલ ઇન્ચાર્જ આસી.જનરલ મેનેજરશ્રી (પર્સોનેલ) | ૯૪૨૭૭૨૦૧૪૭ | personnel@rajkotdccb.bank.in | લીગલ મેટર તેમજ પર્સોનેલ વિભાગને લગતી તમામ બાબતની ફરીયાદો. |
| એપીલેન્ટ અધિકારી શ્રી એ. જી. પટેલ મો. ૯૪૨૭૭ ૨૦૧૪૭ Email : personnel@rajkotdccb.bank.in |
||||
| આર.બી.આઈ. એકીકૃત લોકપાલ યોજના - ૨૦૨૧ અન્વયે નિયુક્ત થયેલ અધિકારીશ્રીઓ | ||||
| (૧) પ્રિન્સીપલ નોડલ ઓફિસર - શ્રી એ. જી. પટેલ, મો.: ૯૪૨૭૭૨૦૧૪૭ | ||||
| (૨) નોડલ ઓફિસર - શ્રી વી. વી. રાદડિયા, મો.: ૯૯૭૯૬૩૫૩૩૧ | ||||